એક વૈજ્ઞાનિકે જંતુની એવી એક જાત શોધી કે જે બીજા દિવસે બમણાં થઇ જાય છે. હવે એક બરણીમાં આવા એક જંતુને મૂક્યું, તો ૧૦૦મા દિવસે આ બરણી જંતુઓથી પૂરી ભરાઈ ગઈ.
તો હવે તમે બતાવો કે કયા દિવસે આ બરણી અડધી ભરાઈ હશે?\
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
કોયડાઓ