મિલ્ખાસિંઘ તેમનો નો જન્મ 8 ઓકટોબર 1935ના રોજ પંજાબના ગોવિંદપુરા ગામમાં થયો હતો
. જે અત્યારે પાકિસ્તાનનો ભાગ છે .તેઓ ભારતીય દોડવીર છે. ભારતના ભાગલા વખતે થયેલા
રમખાણોમાં તેમણે પોતાનો આખો પરિવાર ગુમાવ્યો હતો. ત્યાર બાદ તેઓ પાકિસ્તાન થી ભારત
આવી ગયા. તેમના પત્નીનું નામ નિર્મલ કૌર છે. તેમને ચાર સંતાનો છે .સૌ પ્રથમ તેમણે
1960માં રોમ ખાતે યોજાયેલ ગ્રીષ્મ ઓલમ્પિકમાં ભારત દેશ નું પ્રતિનિધીત્વ કર્યું
હતું. અને સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. 200 મી. અને 400 મી. ની દોડસ્પર્ધાઓ સફળતાપૂર્વક પાર કરી છે. 400મીટરની
દોડ માટે તેમની વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. પાકિસ્તાન સામેની એક સ્પર્ધા જીત્યા બાદ
તેમણે “ફ્લાઈંગ શીખ” ઉપનામ મળ્યું. ભારત સરકાર દ્વારા તેમને ‘પદ્ધશ્રી’ પુરસ્કારથી
સન્માનવામા આવ્યા છે. હાલ તેઓ ચંડીગઢખાતે રહે છે. તેઓ ખેલકૂદના સેવા આપે છે.
2013 તેમના જીવન પર આધારિત 'ભાગ મિલ્ખા ભાગ ' નામની ફિલ્મ રજૂ થઇ હતી.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH