*🌹🌹વિશ્ર્વમાં પ્રથમ🌹🌹*
🔥કૃત્રિમ ઉપગ્રહ છોડનાર પ્રથમ દેશ-રશિયા
🔥રાષ્ટ્રીય ઝંડો અપાવનાર પ્રથમ દેશ-ડેનમાર્ક
🔥કાગળની મુદ્મ જાહેર કરનાર પ્રથમ દેશ-ચીન
🔥રાષ્ટ્રીય ગાન નો પ્રારંભ કરનાર પ્રથમ દેશ-જાપાન
🔥ચંદ્ર પર માનવ મોકલનાર પ્રથમ દેશ-અમેરિકા
🔥મંગળગ્રહ પર ઉતરનાર પ્રથમ યાન-વાઈકિંગ-1
🔥બેંક નોટ પ્રસિદ કરનાર પ્રથમ દેશ-સ્વીડન
🔥બંધારણનુ નિર્માણ કરનાર પ્રથમ દેશ-અમેરિકા
🔥યુદ્ધના ટેન્કોનુ નિર્માણ કરનાર પ્રથમ દેશ-બ્રિટન
🔥વિશ્ર્વ નો પ્રથમ ધર્મ-હિન્દુ
*🌹🌹મુખ્ય દેશોની સંસદના નામો🌹🌹*
🥀ભારત➖સંસદ
🥀અફઘાનિસ્તાન➖
શોરા
🥀ઈરાન➖મજલીશ
🥀ઈંગ્લેન્ડ➖પાર્લામેન્ટ
🥀જાપાન➖ડાયટ
🥀અમેરિકા➖કાંગ્રેશ
🥀ઈઝરાયલ➖નેસેટ
🥀રશિયા➖ડયુમા
🥀બાગ્લાદેશ➖જાતીય સંસદ
🥀બ્રાઝિલ➖નેશનલ કોગ્રશ
🥀પોલેન્ડ➖સેજમ
🥀દ.આફ્રકા➖પાર્લામેન્ટ
🥀પાકિસ્તાન➖નેશનલ એસેમ્બલી
🥀ભુટાન➖ત્સોંગ્સુ
*🌹મુખ્ય દેશોના રાષ્ટ્રીય ચિહ્નો🌹🌹*
🌲ભારત➖અશોક ચક્ર
🌲અમેરિકા➖ગોલ્ડન રોડ
🌲સ્પેન➖ગરુડ
🌲ઓસ્ટેલિયા➖કાગારુ
🌲બાગ્લાદેશ➖કમળ
🌲ન્યુઝીલેન્ડ➖કિવિ
🌲ચીન➖ડ્રેગન
🌲ઈરાન➖ગુલાબનુ ફુલ
🌲પાકિસ્તાન➖ચાંદ-તારો
🌲શ્રીલંકા➖વાઘ
🌲ઈઝરાયેલ➖કેંડલાબ્રુમ
0 C "જાણવા જેવું વિશ્વ મા પ્રથમ,સંસદ,દેશ ની મુદ્રા"