એક મીણબતીને બંને છેડેથી સળગાવો. તે જ સાથે બીજી મીણબતીને પણ એક છેડેથી સળગાવો. પહેલી મીણબતી અડધા કલાકમાં પૂરી થશે (કારણકે તે બંને છેડેથી સળગાવેલ છે). તે જ સમયે બીજી મીણબતીનો બીજો છેડો સળગાવો. બીજી મીણબત્તી પૂરી થશે ત્યારે ૪૫ મિનીટ થઇ હશે.
હવે “મગજ કસો”ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
કોયડાઓ