ગુજરાતનું સૌથી મોટું - by જીગર પ્રજાપતિ
૧.ગુજરાતનું સૌથી મોટું મંદિર કયું છે?-અક્ષરધામ મંદિર
૨.ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે?-સરદાર સરોવર
૩.ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયા છે?-ઉઝા
૪.ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરીયમ કયા આવેલું છે?-વડોદરા
૫.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?-કંડલા
૬.ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે?-અમદાવાદ
૭.ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે?-૧૮૬.ચો.કિ.મી.
૮.ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં જિલ્લામાં આવેલું છે?-જામનગર
૯.ગુજરાતનું સૌથી મોટું થર્મલપાવર સ્ટેસન ક્યાં આવેલું છે?-ધુવારણ
૧૦.ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે?-અમદાવાદ
ભારતમાં સૌથી મોટું
૧.ભારતમાં સૌથી મોટું ચિડ્યાગર–કોલકતા નું ચીડ્યાગર
૨.ભારતમાં સૌથી મોટું ગુફા મંદિર–કૈલાસ મંદિર
3.ભારતમાં સૌથી મોટો ગુરુદ્વાર–સ્વર્ણ મંદિર અમૃતસર
4.ભારતમાં સૌથી મોટો ચિડ્યાગર–જુર્લાજીકલ ગોર્ડન્સ
૫.ભારતમાં સૌથી મોટો ડેલ્ટા–સુંદરવન
૬.ભારતમાં સૌથી મોટું તારામંડળ–બિડલા તારામંડળ
૭.ભારતમાં સૌથી મોટો પશુઓનો મેળો–સોનપુર બિહાર
8.ભારતમાં સૌથી મોટું પ્રાકૃતિક બંદરગાહ–મુંબઈ
૯.ભારતમાં સૌથી મોટું રણ–થર રણ, રાજસ્થાન
૧૦.ભારતમાં સૌથી મોટો લીવર પુલ–હાવડા સેતુ, કોલકતા
૧૧.ભારતમાં સૌથી મોટું સરોવર (ખરા પાણીનું)–ચિલ્કા સરોવર, ઓરિસ્સા
12.ભારતમાં સૌથી મોટું સરોવર (મીઠા પાણીનું)–વુલર સરોવર, કાશ્મીર
૧૩.ભારતમાં સૌથી મોટી મસ્જિદ–જામા મસ્જિદ, દિલ્હી
વિશ્વનું ભૂગોળ
૧.પવનોનો દેશ કયા દેશને કહેવામાં આવે છે?A.ફ્રાંસ
B.ડેન્માર્ક
C.નેપાળ
D.સ્પેન
૨.સૌથી ઉચા પાણીના ધોધનું નામ શું છે?
A.નીયાગ્રા ધોધ
B.એંજલ ધોધC.ઓસ્ટવાલ્ડ ધોધ
D.લેડ ચૈબર ધોધ
3.ધ્રુવીય પ્રદેશ માં વિશ્વમાં સૌથી મોટું રણ કયું છે?A.થરનું રણ
B.કાલાહારી રણ
C.ગોબીનું રણ
D.સહારાનું રણ
4.વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
A.નીલ નદી
B.અમેજન નદી
C.ગંગા નદી
D.જોર્ડન નદી
૫.વિશ્વની સૌથી મોટી નદી કઈ છે?
A.નીલ નદી
B.અમેજન નદી
C.ગંગા નદી
D.જોર્ડન નદી
૬.વિશ્વમાં સૌથી ઠંડા મહાદ્વીપનું નામ શું છે?
A.ઉત્તર અમેરિકા મહાદ્વીપ
B.એશિયામહાદ્વીપ
C.ઓસ્ટ્રેલિયામહાદ્વીપ
D.એન્ટાર્ટિકામહાદ્વીપ
૭.વિશ્વમાં સૌથી નાનો મહાદ્વીપ કયો છે?
A.ઉત્તર અમેરિકા મહાદ્વીપ
B.એશિયામહાદ્વીપ
C.ઓસ્ટ્રેલિયામહાદ્વીપ
D.એન્ટાર્ટિકામહાદ્વીપ
8.વિશ્વમાં સૌથી મોટા મહાદ્વીપનું નામ શું છે?
A.ઉત્તર અમેરિકા મહાદ્વીપ
B.એશિયામહાદ્વીપ
C.ઓસ્ટ્રેલિયામહાદ્વીપ
D.એન્ટાર્ટિકામહાદ્વીપ
૯.વિશ્વમાં સૌથી ઉચો પર્વત કયો છે?
A.કે ૨ ગાડ્વીન ઓસ્ટીન
B.કચનગંગા
C.ત્રિશુલ
D.માઉન્ટ એવરેસ્ટ
૧૦.એપી વૃક્ષ કયા દેશનું મુખ્ય વૃક્ષ છે?
A.મલેશિયા
B.થાઇલેન્ડ
C.ઇન્ડોનેશિયા
D.શ્રીલંકા
જવાબ:૧.B૨.B3.D4.A૫.B૬.D૭.C8.B૯.D૧૦.A
QUIZ
1.ગુજરાતમાં મોટામાં મોટો મેળો ક્યાં ભરાય છે?-તરણેતરમાં
2.વસ્તીગીચતાની દ્રષ્ટિએ ગુજરાતના ક્યાં જિલ્લામાંથી સૌથી ઓછી વસ્તી છે?-કચ્છ
3.ક્યાં જિલ્લામાં ગુજરાતમાં કેરીનું સૌથીવધુ ઉત્પાદન થાય છે?-વલસાડ
4.ગુજરાતમાં ક્યાં સ્થળે પ્રથમ ખનીજ તેલ મળી આવ્યું હતું?-લુણેજ
5.ગુજરાતના ક્યાં જિલ્લામાં માત્ર એક જ તાલુકો છે?-ડાંગ
6.રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે?-આજી
7.એશિયાની સૌથી મોટી રીફાઇનરી ક્યાં રાજ્યમાં આવેલી છે?-જામનગર
8.સાત નદીઓનો સંગમ ગુજરાતમાં ક્યાં સ્થળે થાય છે?-વૌઠા પાસે
9.ભારતના બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા?-ડો.રાજેન્દ્રપ્રસાદ
10.ભાષાના આધારે પ્રથમ ક્યાં રાજ્યની રચના કરવામાં આવી?-આંધ્રપ્રદેશ
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
QUIZ
1.ગુજરાતમાં મોટામાં મોટો મેળો ક્યાં ભરાય છે?-તરણેતરમાં
2.વસ્તીગીચતાની દ્રષ્ટિએ ગુજરાતના ક્યાં જિલ્લામાંથી સૌથી ઓછી વસ્તી છે?-કચ્છ
3.ક્યાં જિલ્લામાં ગુજરાતમાં કેરીનું સૌથીવધુ ઉત્પાદન થાય છે?-વલસાડ
4.ગુજરાતમાં ક્યાં સ્થળે પ્રથમ ખનીજ તેલ મળી આવ્યું હતું?-લુણેજ
5.ગુજરાતના ક્યાં જિલ્લામાં માત્ર એક જ તાલુકો છે?-ડાંગ
6.રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે?-આજી
7.એશિયાની સૌથી મોટી રીફાઇનરી ક્યાં રાજ્યમાં આવેલી છે?-જામનગર
8.સાત નદીઓનો સંગમ ગુજરાતમાં ક્યાં સ્થળે થાય છે?-વૌઠા પાસે
9.ભારતના બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા?-ડો.રાજેન્દ્રપ્રસાદ
10.ભાષાના આધારે પ્રથમ ક્યાં રાજ્યની રચના કરવામાં આવી?-આંધ્રપ્રદેશ
Tag :
સૌથી મોટું