જાણવા જેવું.....
*● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*
*● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*
*મમી પણ ગુજરાતી છે*
મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ
☆ભારત ના કેન્દ્ર શાશીત પ્રદેશો ની યાદ રાખવા માટે ની ચાવી:
"ચલો દિલ દે દો આપ "
ચ= ચંદીગઢ
લો = લક્ષદીપ
દિલ = દિલ્લી
દે= દીવ અને દમણ
દો= દાદર અને નગર હવેલી
આ= આંદામાન નિકોબાર
પ = પોંડિચેર
"ચલો દિલ દે દો આપ "
ચ= ચંદીગઢ
લો = લક્ષદીપ
દિલ = દિલ્લી
દે= દીવ અને દમણ
દો= દાદર અને નગર હવેલી
આ= આંદામાન નિકોબાર
પ = પોંડિચેર
☆કર્કવૃત પર ગુજરાતના જિલ્લા
અસા ગામે પાક
અ .અરવલ્લી
સા.સાબરકાંઠા
ગા.ગાંધીનગર
મેં.મહેસાણા
પા.પાટણ
ક.કચ્છ
અસા ગામે પાક
અ .અરવલ્લી
સા.સાબરકાંઠા
ગા.ગાંધીનગર
મેં.મહેસાણા
પા.પાટણ
ક.કચ્છ
☆વૌઠા માં મળતી સાત નદીઓ.
*હા સામે માવો ખાશે .*
*હા.*હાથમતી
*સા.*સાબરમતી
*મેં.*મેસ્વો
*મા*.માઝૂમ
*વા.*વાત્રક
*ખા.*ખારી.
*શે.*શેઠિ
☆ગુજરાત ની 8 *મહાનગર પાલિકાઓ* યાદ રાખવા ની ચાવી:
*"રાજુભા અમે જાસુ ગાંવ.*
*રા*= રાજકોટ
*જુ*= જૂનાગઢ
*ભા*= ભાવનગર
*અમે*= અમદાવાદ
*જા*= જામનગર
*સુ*= સુરત
*ગાં*= ગાંધીનગર
*વ*= વડોદરા.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
*હા સામે માવો ખાશે .*
*હા.*હાથમતી
*સા.*સાબરમતી
*મેં.*મેસ્વો
*મા*.માઝૂમ
*વા.*વાત્રક
*ખા.*ખારી.
*શે.*શેઠિ
☆ગુજરાત ની 8 *મહાનગર પાલિકાઓ* યાદ રાખવા ની ચાવી:
*"રાજુભા અમે જાસુ ગાંવ.*
*રા*= રાજકોટ
*જુ*= જૂનાગઢ
*ભા*= ભાવનગર
*અમે*= અમદાવાદ
*જા*= જામનગર
*સુ*= સુરત
*ગાં*= ગાંધીનગર
*વ*= વડોદરા.
Tag :
SOCIYAL SCIENCE CORNER