ગુજરાત માંથી ભારતની આઝાદી બાદ પ્રથમવાર દિલ્હી ખાતે ભારતરત્ન ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એકિસલેન્સ એવોર્ડ થી મુસ્લિમ આગેવાન શ્રી ડો.હાજી હૈયાતખાન બલોચ નુ સન્માન.
ઇન્ડિયા ઇન્ટરનેશનલ સોસાયટી-ન્યુ દિલ્હી ખાતે ભારત ના દરેક રાજ્ય માંથી રાજકીય-સામાજિક વિવિધ ક્ષેત્રના અવિરત સેવાકિય કાર્ય કરનાર સ્વચ્છ પ્રતિભાશાળી વ્યકિતમાંથી સર્વે કરાવી એવોર્ડ માટે પસંદગી કરવામા આવતી હોય છે તે અનુસંધાને અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રતિભાશાળી પનોતા પુત્ર અને ભારત મા જૈન ધર્મની પવિત્ર તીથઁભૂમી પાલીતાણા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખશ્રી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી,પાલીતાણા ખે.વિ.વિ.કા સહકારી મંડળી ના પ્રમુખશ્રી,સ્વ.શ્યામુબા સદભાવના એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાયો ના પાલનહાર પ્રથમ મુસ્લિમ ગૌભકત દાદા ની ગૌશાળા ના મેનેજિંગ ટ્રસ્ટી અને કોંગ્રેસ ના વરિષ્ઠ નેતાશ્રી ડો.હાજી હૈયાતખાન બલોચ ને તા-14/01/2017 ના રોજ દિલ્હી ખાતે ભારતરત્ન ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એકિસલેન્સ એવોર્ડ આપવા મા આવેલ. પ્રથમ મુસ્લિમ સમાજ ની પ્રતિભાશાળી લોકપ્રિય ગૌ-ભકત વ્યક્તિ તરીકે પસંદગી કરવામા આવેલ તે ગુજરાત ના મુસ્લિમ સમાજ નુ ગૌરવ ગણાય.જેથી જીવન મા દરેક વ્યક્તિ,સચ્ચાઈ,કતઁવ્ય,ઈમાનદાર અને નિષ્ઠાપૂવઁક કરેલ સેવા ના દરેક કાર્ય જીવન મા સફળ થાય જેથી જીવન મા રાજકીય ક્ષેત્રે કોઈપણ વ્યક્તિ નુ મોટાઇનુ માપ તેના વૈભવ કે પૈસાથી નહિ પણ માનવીના સુંદર અવિરત સેવાના સુંદર સદગુણોના સારા કાર્યો થી નકકી થાય તેવાજ વ્યક્તિ નુ જીવન મા સન્માન થાય છે.
ડૉ. કલામ અવૉડઁ કયા પ્રથમ ગુજરાતી ને મળીયો જાણો આ લિંક પર
Tag :
JANVA JEVU
0 C "ડૉ. કલામ અવૉડઁ કયા પ્રથમ ગુજરાતી ને મળીયો જાણો આ લિંક પર"