માતૃ ભાષા દિવસ ની હાર્દિક શુભેચ્છા।
![]() |
માતૃભાષા વિશેષ સંદેશ ન્યૂઝ પેપર |
માતૃ ભાષા દિવસ ની હાર્દિક શુભેચ્છા।
તારીખ 21-2-17 એટલે માતૃભાષા દિવસ।.જન્મયે ત્યારે માત્ર પ્રત્યાયન માટે હાવભાવ નો જ ઉપયોગ કરીયે થોડા મોટા થાય એટલે કાલીઘેલી ભાષામાંથી બોલવાની શરૂઆત કરીયે અને એ કાલીઘેલી ભાષા એટલે આપણી માતૃભાષા।.......માતા ના ખોળા માંથી બાળક શેરી માં ફરતું થાય ત્યારથી તેની ભાષાનો વિકાસ શુરૂ થાય। .....એમ દરેક વ્યક્તિ જીવનની સૌથી પહેલી પલ તેની માતૃભાષા સાથે હંમેશા વ્યક્ત કરતો હોય છે કોઈપણ ભાષા શીખતી વખતે પણ માતૃ ભાષા એક પગથિયું બની ને બીજી ભાષા સુધી પોંહચાડે છે। ...પછી ભલેને એ ગુજરાતી ,હિન્દી ,જર્મની , કન્ડડ ,મરાઠી કે પછી વિશ્વ ની કોઈપણ ભાષા હોય। ....કોઈપણ વ્યક્તિ મૃત્યુ પર્યન્ત પોતાની માતૃભાષા સાથે જોડાયેલો રહે છે। .....બીજા શબ્દ માં એમ કહી શકાય કે "માતૃભાષા એટલે માતા પાસે થી મળેલી ભાષા " ફરી એક વાર માતૃભાષા દિવસ ની હાર્દિક શુભેછા
Tag :
Matrubhasa din